DAHOD
દાહોદ રીક્ષા એસોસિઅન દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી
તા.૨૬.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રીક્ષા એસોસિઅન દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા…
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી
તા.૨૬.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત…
દાહોદ જિલ્લાના આંદોલનકારી અને સમાજ માટે લડતા એવા સામાજીક કાર્યકર્તાને ભારત આદિવાસી પાર્ટીના અધ્યક્ષ દ્વારા ભારત આદિવાસી પાર્ટીમાં રાષ્ટ્રીય સદશ્ય બનાવવામાં આવ્યા
તા. ૨૬.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લાના આંદોલનકારી અને સમાજ માટે લડતા એવા સામાજીક કાર્યકર્તાને ભારત આદિવાસી પાર્ટીના…
દાહોદના દર્પણ રોડ પર રહેતા ૪૫ વર્ષીય ઈસમનું આકસ્મિક રીતે સારવાર દરમિયાન મોત થતા.પરિવાર જનોએ બોડીને ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરી
તા.૨૫.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદના દર્પણ રોડ પર રહેતા ૪૫ વર્ષીય ઈસમનું આકસ્મિક રીતે સારવાર દરમિયાન મોત થતા.પરિવાર…
દાહોદ તાલુકાના નાની ખરજ ખાતે પુરુષ નસબંધી પખવાડિયા અંતર્ગત જૂથ ચર્ચા યોજાઇ
તા.૨૫.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod: દાહોદ તાલુકાના નાની ખરજ ખાતે પુરુષ નસબંધી પખવાડિયા અંતર્ગત જૂથ ચર્ચા યોજાઇ દાહોદ…
ઝાલોદ તાલુકા માંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન દ્વારા આવેદનપત્ર આપી છેલ્લું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
તા.૨૫.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Zalod:ઝાલોદ તાલુકા માંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર…
દાહોદ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લામાં સુઈ રહેલ ૩૫ વર્ષીય ભિક્ષુકની મોત રાજકીય રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી
તા.૨૫.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લામાં સુઈ રહેલ ૩૫ વર્ષીય ભિક્ષુકની મોત રાજકીય રેલ્વે પોલીસે…
દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ મળી કુલ તેર (૧૩) ઘરફોડી ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
તા. ૨૩. ૧૧. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ મળી કુલ તેર (૧૩)…
દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના યુવકને આ વખતની સરપંચની ચૂંટણીમાં તૂ કોને વોટ આપવાનો છે.તેમ કહી એકને માર મારતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાયો
તા. ૨૩.૧૧. ૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના યુવકને આ વખતની સરપંચની ચૂંટણીમાં તૂ કોને વોટ…
દાહોદ તાલુકાના મોટી રાબડાળ ગામમાં એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ મોટી રાબડાળ ગામના તળાવ માથી મળી આવતા પરિવાર જનોમાં ગમગીની છવાઈ
તા.૨૨.૧૧.૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાના મોટી રાબડાળ ગામમાં એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ મોટી રાબડાળ…










