GUJARATHIMATNAGARSABARKANTHA

મહેતાપુરા ત્રિવેણી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓની ભવ્ય તિરંગા યાત્રા નીકળી:

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

માટી કો નમન, વીરો કો વંદન, હર ઘર તિરંગા……

મહેતાપુરા ત્રિવેણી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓની ભવ્ય તિરંગા યાત્રા નીકળી:

માટી કો નમન ,વીરો કો વંદન, હર ઘર તિરંગા દેશભક્તિના આ કાર્યક્રમમાં હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લો દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે છેલ્લા ત્રણ દિવસથી ગામે ગામ અને જુદા જુદા મથકો ઉપર માટી કો નમન ,વીરો કો વંદન ,હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે

જેના ભાગરૂપે શનિવારે હિંમતનગરને અડીને આવેલા મહેતાપુરા ખાતે આવેલ ત્રિવેણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા નું આયોજન ત્રિવેણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શંભુભાઈ ભટ્ટ અને શિક્ષક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!