JUNAGADH
જૂનાગઢના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત…
કેશોદમાં સમ્યક સેવા સમિતિ આયોજીત ડૉ.નાથાલાલ ગોહિલ લિખિત”તથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન” ગ્રંથ લોકાર્પણ સમારોહ અને સંગોષ્ઠિ સાથે પુસ્તક વિમોચન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
ડો.નાથાલાલ ગોહિલ દ્વારા લિખિત‘તથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન’ પુસ્તકનું વિમોચન પેહલા દીપ પ્રાગટય બાળાઓ દ્વારા બુધ્ધ વંદનાબાદ મહેમાનો આવકાર…
જુનાગઢ શહેરમાં જાગનાથ મંદિર ખાતે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે “આયુષ્યમાન વય વંદના કાર્ડ” માટે કેમ્પ યોજાયો…
મહાનગરપાલિકા,જુનાગઢમાં નોંધાયેલ મિલ્કત ધારકો દ્વારા વર્ષ:૨૦૨૩-૨૪ અથવા વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષનો મિલ્કત વેરો ભરપાઈ કરેલ હોય,તેઓને કચરાની વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર…
કેશોદમાં બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું
બાળક એ ફૂલ છે અને શિક્ષક એનો માળી છે આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો અને સંસ્કારની સુગંધ ભરે તેમાં રહેલી…
ખગોળ રસિકો માટે આ વર્ષની અંતિમ ઉલ્કા વરસા જેમિનિડ્રસ જોવા નો ઉત્તમ સમય 13 થી 16 ડિસેમ્બર રહેશે, આ વર્ષની અંતિમ ઉલ્કાવર્ષા જેમિનિડ્સ
દિવાળી પછીનો સમય શિયાળાની શરૂઆત અને આજ સમયે આકાશ દર્શન માટે ઉત્તમ નજારો જોઈ શકાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં…
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં વૉર્ડ રેન્કિંગ કાર્યક્રમ યોજાયો સફાઈ કર્મચારીશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સ્વચ્છતા ચેમ્પિયનને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા…
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા:૧૦/૧૨/૨૦૨૪ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકેથી સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરના…
કેશોદમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું 12માં તથા 18 માં અધ્યાય નું પારાયણ કરવામાં આવ્યું
સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રી મદ ભાગવત ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતી…
કેશોદ પોલીસ લાઈન પાસેથી પશુઓને પીવાની પાણીની કુંડી અજાણ્યાં ઈસમો ઉપાડી ગયાં,
કેશોદના પોલીસ લાઈન ની દિવાલે શાકભાજી ઘરવપરાશની વસ્તુઓ વેચતાં ફેરિયાઓ પથારાવાળા બેસે છે ત્યારે નવદુર્ગા મંદિરેથી સરકારી દવાખાના તરફ જવાના…
જૂનાગઢ જિલ્લાનાં ૧૮ થી ૩૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૧૨ ડિસેમ્બરના રોજગાર ભરતી મેળો
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચઆર. ટેલેન્ટ સોલુશન પ્રા.લી. ના કરાર…
જૂનાગઢમાં ધો.૧ થી ધો.૧૨ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનો સાધન સહાય કેમ્પ યોજાયો
શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ધો.૧૨ ના દિવ્યાંગ બાળકોને શાળાએ આવવા જવામાં મદદરૂપ થાય તેમજ શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવા…










