JUNAGADH
કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫૨૧.૦૪ લાખ રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે…
ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી પયૉવરણ,વિજ્ઞાન ગેમ્સ કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) એ ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી. ગુજરાત યુવા વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ગેમ ચેન્જર…
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સમુહ ગાન સ્પર્ધા યોજવામાં આવી
ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રિય કક્ષા ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકિય સંસ્થા છે તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ…
કેશોદમાં ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી…
આગામી દિવસો આવનાર સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામે ગામ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે, કેશોદ શહેરી વિસ્તારમાં તિરંગાયાત્રા યોજાઈ…
મેંદરડાના માનપુર ખાતે ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
જન્મ આપનાર માતાના સ્મરણમાં એક વૃક્ષનુ વાવેતર અચૂક કરીએ: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં એક…
બાંટવામાં આન, બાન અને શાન સાથે તિરંગા યાત્રા નીકળી
જૂનાગઢ તા.૧૩ બાટવા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.…
મેંદરડાના પંચવટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉત્થાનની જ્યોતને જલતી રાખતા પૂજ્ય મહંત કીષનાદાસ માતાજી
મેંદરડા અંબાળા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોળિયા હનુમાનજીનું મંદિર આવેલ છે આ પંચવટી ધામ આશ્રમના મહંત…
શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત
15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસે દેશના જવાનોનું સન્માન સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટી…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એન.એસ.એસ. સેલ દ્વારા પી.એફ.એમ.એસ. કાર્યશાળા યોજાઇ
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢનાં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાઓમાં કાર્યરત કોલેજોમાં ચલાવાતા એન.એસ.એસ.નાં પ્રોગ્રામ…
જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા માન.કલેકટર અને માન.કમિશનર
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા…










