JUNAGADH
જૂનાગઢના ભેંસાણ તાલુકા ના બાર ગામનો સેવાસેતુ નો કાર્યક્રમ મેંદપરા ખાતે યોજાયો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા ના મેંદપરા ગામે દસ મા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયો જેમાં…
કેશોદમાં આજે અનંત ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તો આપી બાપ્પાને વિદાય…
કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંતચતુર્દશી ના રોજ ગણેશોત્સવના 10 દિવસોમાં ભક્તો બાપ્પાને અનેક પ્રકારનાં…
સેવાસેતુ કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન
જૂનાગઢતા.૧૩, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૧3, ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન…
જુનાગઢ જિલ્લાના કેશોદમાં ઉમરેટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
કેશોદમાં આજરોજ સ્વ.ગંગાબેન પરશોતમભાઈ ઉમરેટીયા,(રહે.બરસાનાસોસાયટી મનમંદિર), ઉ.વર્ષ.75નું દુઃખદ અવસાન થયેલ છે, કે જેઓ દિલસુખભાઈ પરશોતમભાઈ ઉમરેટીયાના માતૃશ્રી થાય છે.આ દુઃખદ…
કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિને પુષ્પાંજલિ કરતાં સદગતના પરિવારજનો
કેશોદ ખાતે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હિન્દુ સ્મશાન ખાતે એકત્રિત થયેલાં…
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની પોષણ આધારીત થીમ મુજબ વિવિઘ કાર્યક્રમો થકી ઉજવણી
સરકારશ્રી દ્વારા સગર્ભા, ધાત્રી માતા , કિશોરીઓ, અને ખાસ કરીને બાળકો કુપોષિત ન બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં…
આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “મહિલા સુરક્ષા તાલીમ “ તેમજ “કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ પરામર્શ ” જેવા કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી
જૂનાગઢ તા.૧૧, આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ પોલીસ વિભાગના સહયોગથી સી.ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે મહિલાઓના સુરક્ષાના કાયદા અંતર્ગત એક પોષણ આરોગ્ય અને સુરક્ષા વિષયક એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ અન્વયે સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ શ્રી એન. એલ. પાંડોર સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી રણજીત વણઝારા સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલબાને દવે તથા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી તેમજ આઈ.સી.ડી.એસ. ની મહિલાઓ હાજર રહ્યા હતા. આ તકે શ્રી એન. એલ. પાંડોર સાહેબ દ્વારા મહિલાઓને તેમના સુરક્ષા અંગેના કાયદા વિશે તાલીમગાર કરવામાં આવેલ જ્યારે શ્રી વત્સલાબેન દવે દ્વારા મહિલાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ. ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવેલ.
કેશોદ નગર પાલિકા દ્વારા કેશોદ વાસીઓને મળશે એક વધુ સુવિધા
ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં નગર પાલિકા ને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરી જનો માટે…
જુનાગઢ ખાતે આરોગ્ય લક્ષી ખૂબ પ્રસંસનીય કામગીરી કરનાર હાટકેશ હોસ્પિટલ દ્વારા એક વિશિષ્ટ સન્માન નો કાર્યક્રમ યોજાઈ ગયો
સમારંભ ની શરુઆત માં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો બકુલભાઈ બુચે આમંત્રિતો અને મહાનુભાવો નું સ્વાગત કરતા ત્રીસ વર્ષ જૂની આ…









