JUNAGADH
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૮ ઓગસ્ટના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સીનોવા ગિયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. રાજકોટ,…
આચ્છાદન દ્વારા જમીનને ઢાંકીને રાખીશું તો સેન્દ્રીય કાર્બન ઉડશે નહીં પરંતુ જમીનની ઉત્પાદન શક્તિ માં વધારો થશે
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે છે. જમીનની ઉપરની સપાટીને ઢાંકવાને આચ્છાદન (મલ્ચીંગ) કહેવામાં આવે છે.…
મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંગે માહીતગાર કરવામાં આવ્યા
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર શ્રી કોમલબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ…
પાંચ પ્રકારના સાબુ,ફેસપેક,બામ,મચ્છર ધુપતી,દંતમંજન સહિતની ૨૦ જેટલી વસ્તુઓ ગીર ગાયના ગોબર, ગૌમુત્ર અને ઔષધીઓથી બનાવે છે
હેતલબેન દ્વારા ગીર ગાય ના ગોબર,ગૌમુત્ર અને ઔષધીઓથી ૨૦ જેટલી વસ્તુઓ બનાવે છે.આ વસ્તુ બનાવવાની પ્રક્રિયા લાંબી અને મહેનત માંગી…
વિસાવદર તાલુકાના જાંબાળા ગામના એક સાધારણ મહિલાની અસાધારણ સફળતા
મુશ્કેલીનો સમયે યોગ્ય માર્ગદર્શન અને સરકારનો સાથ મળે તથા મેહેનત કરી આગળ વધવાની તમન્ના હોય તો એક સાધારણ મહિલા કેવું…
જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ ઓગસ્ટના યોજાશે
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા…
જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ માણાવદર ખાતે ઉજવાશે,ઈન્ચાર્જ કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારૂં આયોજન માટેની બેઠક યોજાઈ
જૂનાગઢ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આઈસ મીલ કંમ્પાઉન્ડ,મીતડી રોડ,માણાવદર ખાતે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઈન્ચાર્જ કલેકટર શ્રી તેજસ…
હર ઘર તિરંગા અભિયાનના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જૂનાગઢ જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન્વયે ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.જે અન્વયે જૂનાગઢ…
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત તા. ૬ ઓગસ્ટ ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે: સરકારી ગર્લ્સ હાઇસ્કુલ થી ગૌરવ યાત્રા શરૂ થશે બહાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, અને સંવર્ધન તેમજ પ્રસાર…
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં કરવામાં આવી…





