JUNAGADH
મહાનગરપાલિકા જુનાગઢના ભાડુઆત ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ દ્વારા સમયસર ભાડુ ભરપાઈ ન કરતાં અમુલ પાર્લરની મિલ્કત સીલ કરતું મહાનગરપાલિકા જુનાગઢ
મહાનગરપાલિકા જુનાગઢના અલગ – અલગ ૪ (ચાર) વિસ્તાર આવેલ મ.ન.પાની માલિકીની જમીનના ભાડુંઆત ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ (અમુલ પાર્લર)ને અનેક વખત…
ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત તા.…
જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૪ જાન્યુઆરી ના રોજ ભરતી મેળો યોજાશે, ૧૮ થી ૩૫ વયના રોજગારવાંચ્છુઓને ખાનગી ક્ષેત્રના મહત્વના એકમમાં કામ કરવાની ઉમદા તક
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ લિલા બિઝોટેલ તથા માર્શલ ટ્રેડિંગ કંપની…
જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો, કલેકટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ…
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને અપાતો આખરી ઓપ, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.૫ જાન્યુઆરીના…
માણાવદર ખાતે 59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 યોજાયું જેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3માં કૃતિ પ્રથમ પ્રાપ્ત કરી
59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 માણાવદર ખાતે યોજાયું તેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3…
જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની સમીક્ષા બેઠક મળી
જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક,…
જૂનાગઢ જિલ્લામાં મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન ,ગોડાઉન જાણ કર્યા સિવાય કોઈને ભાડે આપી શકાશે નહીં, ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત, ભાડુઆતની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી ફરજિયાત
જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને…
કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામોને રવિ સીઝનમાં મળશે સિંચાઈનું પાણી
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની રજૂઆતના પગલે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી…
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા આગવો અભિગમ : પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની ખેડૂતોને કરાવવાતી મુલાકાત, ‘પ્રેરણા પ્રવાસ’ દરમિયાન પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી આપવાની સાથે કૃષિના ક્ષેત્રના આધુનિક જ્ઞાનથી ધરતી પુત્રોને કરાઈ છે વાકેફ
જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના પ્રેરણા…







