MEHSANA
વિસનગર તાલુકાના વાલમ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર તાલુકામાં વાલમ ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વાલમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં…
વિજાપુર ડેપોએ અંબાજી દર્શન માટે મૂકેલ બસો મા ફરજ બજાવનાર ડ્રાઈવર કન્ડક્ટર નુ સન્માન કરાયું જીલ્લા વિભાગીય નિયામક ઉપસ્થિત રહ્યા
વિજાપુર ડેપોએ અંબાજી દર્શન માટે મૂકેલ બસો મા ફરજ બજાવનાર ડ્રાઈવર કન્ડક્ટર નુ સન્માન કરાયું જીલ્લા વિભાગીય નિયામક ઉપસ્થિત રહ્યા…
કડી નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુમાં 1005 સેવાઓનો હકારાત્મક નિકાલ કરાયો
વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,કડી મહેસાણા, ચોથી ઓક્ટોબર 2024, શુક્રવાર આજરોજ કડી નગરપાલિકાનો દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…
ખેરાલુના મિયાસણ અને મંદ્રોપુરા ગામની ફાર્મ વિઝીટ કરી પ્રાકૃતિક કૃષિના આયામો ની તાલીમ મેળવતી બહેનો
વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,ખેરાલુ લાઈવલી હુડ મિશન ની ખેરાલુ તાલુકાના વિવિધ ગામોની 33 બહેનોએ પ્રાકૃતિક કૃષિ સખીની છ દિવસની તાલીમ…
વિજાપુર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી ની ફરજ બજાવતા કર્મચારીનો કમ્પાઉન્ડ માંથી મોબાઈલ ચોરાયો
વિજાપુર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી ની ફરજ બજાવતા કર્મચારીનો કમ્પાઉન્ડ માંથી મોબાઈલ ચોરાયો વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર મામલતદાર…
વિજાપુર જનરલ હોસ્પટલના ફિજીયો થેરાપી વિભાગ દ્વારા આનંદ બા વૃદ્ધા આશ્રમ મહુડી ખાતે મેડિકલ ચેક અપ નો કાર્યક્રમ યોજાયો
વિજાપુર જનરલ હોસ્પટલના ફિજીયો થેરાપી વિભાગ દ્વારા આનંદ બા વૃદ્ધા આશ્રમ મહુડી ખાતે મેડિકલ ચેક અપ નો કાર્યક્રમ યોજાયો વિજાપુર…
મહેસાણા ખાતે ૬૮ મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા જુડો રમતના અંડર-૧૪ ભાઇઓ,બહેનોની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરાયો
વાત્સલ્યમ ન્યૂઝ બળવતસિંહ ઠાકોર,મહેસાણા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મહેસાણા…
મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી
મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત ગેરકાયદેસર રીતે ચાર કરતાં…
વિજાપુર સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ફાઇનલ મેચમાં વિજેતા બની
વિજાપુર સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ફાઇનલ મેચમાં વિજેતા બની તાલુકાની ૪૫ જેટલી શાળાની…
વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કર માંથી ફરજ મુક્ત થતા જવાનના સ્વાગત માટે સમાજે તિરંગા રેલી કાઢી
વિજાપુર બ્રહ્મભટ્ટ સમાજનો યુવક લશ્કર માંથી ફરજ મુક્ત થતા જવાનના સ્વાગત માટે સમાજે તિરંગા રેલી કાઢી વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી…










