PANCHMAHAL
-
કાલોલમાં જન કલ્યાણ શિબિર: બાર વર્ષ સેવા-સુશાસનની ઉજવણી અંતર્ગત ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે નાગરિકોને મળ્યો યોજનાઓનો લાભ.
તારીખ ૧૨/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ભવ્ય સફરના બાર…
-
કાલોલના અડાદરા ગામે હિટ એન્ડ રન ઘરના: ઇક્કો ગાડીના ચાલકે રાહદારીને હડફેટે લીધો, ગંભીર ઈજા પહોંચાડી ચાલક ફરાર.
તારીખ ૧૨/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અડાદરા ગામમાં ગાયત્રી મંદિર નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.…
-
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને હોદ્દા પરથી દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજી સામે ગંભીર નાણાંકીય ગેરરીતિ…
-
આડા સંબંધનો અંત લોહીથી!! કાલોલમાં પિતરાઈ ભાઇએ ભાઈને ઉતાર્યો મોતને ઘાટ, લાશના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ.
તારીખ ૧૨/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે એક ચોંકાવનારી અને હૃદયકંપાવી દે તેવી ઘટના સામે આવી છે.…
-
હાલોલમાં ૧૮મી જૂને યોજાશે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૧.૬.૨૦૨૬ ગુજરાત સરકાર દ્વારા મધ્ય ગુજરાત ઝોન માટે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આગામી તારીખ…
-
કાલોલમાં ‘વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ડૉ. સુનીલભાઈ સાથે કરી સૌજન્ય મુલાકાત.
તારીખ ૧૧/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ બાર વર્ષ…
-
કાલોલ તાલુકાના બોડીદ્રાનો બિસ્માર માર્ગ 10 વર્ષથી ખાડા-ખડાંગર રસ્તાથી ગ્રામજનો પરેશાન,તંત્રની ઉદાસીનતા સામે રોષ.
તારીખ ૧૧/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાંથી પસાર થઈ મોટા બોડીદ્રા તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં…
-
કાલોલ હાઇવે પર ટેન્કરનો કહેર,એક્ટીવા સવાર યુવકને ટક્કર મારી ચાલક ફરાર, યુવક ગંભીર ઘાયલ.
તારીખ ૧૧/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ખાતે ગઘેડી ફળીયાના નાકા પાસે હાઇવે રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના…
-
બાર વર્ષ સેવા-સુશાસનના PM નરેન્દ્ર મોદીના કાર્યકાળની ઉજવણી અંતર્ગત કાલોલના સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહા આરતીનું આયોજન.
તારીખ ૧૧/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત બાર વર્ષ સેવા, સુશાસન અને જનસેવાની યાત્રા પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે…
-
કાલોલમાં સ્વચ્છાંજલિ: કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય મહાપુરુષોની પ્રતિમાઓ સાફ કરી અર્પી શ્રદ્ધાંજલિ.
તારીખ ૧૦/૦૬/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ…