RAJKOT
Rajkot: વિકાસ સપ્તાહ: જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં તરઘડીયા ખાતે જિલ્લાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિ કૃષિ પેદાશ…
Dhoraji: ધોરાજી ખાતે રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ યોજાયો
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમ…
Rajkot: વિકાસ સપ્તાહ વિશેષ જસદણની શ્રી વડોદ પ્રાથમિક શાળાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર જિતેન્દ્ર નિમાવત શાળાકીય અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ બદલ ભારત સરકારનાં ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શાળા…
Rajkot: વિકાસ સપ્તાહ: પી.જી.વી.સી.એલ.ના ત્રણસો કર્મીઓ દ્વારા “વીજ સેવા અને સલામતી” રેલી યોજાઈ
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાર્થક કરવા અને ગુજરાતમાં થયેલા વિકાસ કામોની યશગાથાને છેવાડાના માનવી…
Rajkot: ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો થકી વિકાસમાં યોગદાન આપનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોનું BIS દ્વારા સન્માન
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર ભારતીય માનક બ્યૂરો દ્વારા વિશ્વ માનક દિવસે “માનક મહોત્સવ ૨૦૨૫” યોજાયો Rajkot: ભારતીય માનક બ્યૂરો (BIS)ની રાજકોટ…
Rajkot: થાણાગાળોલ, વિરપુર, અમરાપુર અને વિંછીયામાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
તા. 13/10/2025 વાત્સલયમ્ સમાચાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા : વિવિધ સરકારી સહાયનું વિતરણ Rajkot: શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ…
Rajkot: રાજકોટમાં આયોજિત ગુજરાત જોડો સભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કર્યો ચોંકાવનાર ખુલાસો
તા. 13/10/2025 વાત્સલયમ્ સમાચાર બોટાદમાં પોલીસ બુટલેગરો લઈને આવી અને ખેડૂતોને માર માર્યો: ગોપાલ ઇટાલિયા બોટાદમાં પોલીસવાળા 10-15 બુટલેગરોને લઈને…
Rajkot: સ્વચ્છોત્સવ – ભાયાવદરમાં વોલ પેઇન્ટિંગ દ્વારા સ્વચ્છતા સંદેશ
તા. 13/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ‘સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાલ રાજ્યભરમાં ‘સ્વચ્છોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સ્વચ્છતાના આગ્રહી…
Vinchhchiya: વિકાસ સપ્તાહ ૨૦૨૫ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને લાભાર્થીઓને સહાય વિતરણ
તા. 13/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Vinchhchiya: દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પુરા થતા સમગ્ર રાજ્યમાં હાલ વિકાસ…
Rajkot: માન. રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારતા મંત્રીશ્રી, સાંસદો અને મહાનુભાવો
તા. 9/10/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધારેલા રાષ્ટ્રપતિશ્રી મુર્મુ Rajkot: દેશના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી…










