4 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ આઇ .એમ .એ થરાદ દ્વારા જનરલ બોડી મિટિંગ નુ આયોજન હોટેલ શિવાય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી ડો. અભયસિહ ચૌહાણ દ્વારા ગયા વર્ષના હિસાબો વિશે રિપોર્ટ આપવામાં આવ્યો. તેમજ વર્ષ 2023/24 માટે નવા પ્રમુખ તરીકે ડો. ચંપાલાલ ખત્રી તેમજ ઉપ પ્રમુખ તરીકે ડો. પ્રિયંકા ચૌધરી તેમજ સેક્રેટરી તરીકે ડો. કલ્પેશ ચૌધરી ની નિમણુક કરવામાં આવી. પૂર્વ પ્રમુખ ડો. હીરજી ભાઈ પટેલ દ્વારા નવા નિમણુક થયેલ પ્રમુખ, ઉપપ્રમુખતેમજ સેક્રેટરીને શુભેચ્છા પાઠવવામાં આવી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.