MORBIMORBI CITY / TALUKOTANKARA

એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ આયોજિત, E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર …

એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ આયોજિત, E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર ….

યુગ પરિવર્તનની જબરદસ્ત સંકલ્પના સાકાર કરવા માટે તથા મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓને કારર્કિદીલક્ષી યોગ્ય દિશા મળી રહે તે માટે 2nd April, 2023 નાં રોજ એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત E-SAT EXAM 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

E-SAT EXAM 2023 માં મોરબી જિલ્લાની જુદી-જુદી સ્કૂલનાં 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં,

1N RANK પર ભાલસોડ ઉર્વિશાબેન રાજેશભાઈ એ E-BIKE ઈનામમાં મેળવ્યું હતું. જ્યારે

2ND RANK પર કડિવાર સુશાંત રાજેશભાઈ એ LAPTOP તેમજ 3RD RANK પર સરડવા કવન મનોજભાઈએ SMART-PHONE મેળવ્યો હતો. જ્યારે, 4TH RANK પર બાવરવા આર્યન, 5TH RANK પર મંદાની માનવ, 6TH RANK પંડ્યા દેવાંગ, 7TH RANK મસોત ખુશ & બોડા ધાર્મિક, 8TH RANK રઘુરા કવિ, 9H RANK જાદવ તન્મય, 10TH RANK પર કકાસણિયા વિશ્વા, ખાંડીવાર આયુષી, બાવરવા મોર્વિન, કૈલા શ્યામ ઉતીર્ણ થયેલ હતા. આ તમામ વિદ્યાર્થીઓને SMART-WATCH ઈનામ માં આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ TOP-10 વિદ્યાર્થીઓ સમાજમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી અભિલાષા ELITE GROUP નાં પ્રેસિડન્ટ શ્રી કલોલાસર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!