JAMNAGAR CITY/ TALUKO
-
રનર્સ અપ-જામનગર જિ.પંચાયત
ક્રિકેટ ટુર્નામેન્ટ-આંતર જી.પં. હરીફાઇ યોજાઇ જામનગર (ભરત ભોગાયતા) અંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર જીલ્લા પંચાયતની ટીમ રનર્સ અપ થયેલ…
-
હેલી ખેતીયા-યુવા વયે શ્રેષ્ઠ “સેવા” પ્રકલ્પો
જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન અધિવેશનમાં હેલીબેન છવાઇ ગયા જામનગર (ભરત ભોગાયતા) જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન થ્રી બી નું વાર્ષિક અધિવેશન…
-
જામનગરની બાળા દેશભરમાં ઝળકી
દેવાંશી પાગડાએ રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં સુવર્ણ અને કાસ્ય પદક સાથે ૨ પદક જીત્યા જામનગર (ભરત ભોગાયતા) રાષ્ટ્રીય કરાટે…
-
હેપ્પી બર્થ ડે- યુવા અને લોકપ્રીય I.T.એક્સપર્ટ
ભાજપ મીડીયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરનો જન્મ દિવસ* ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી નું સુકાન…
-
“ખુશી વહેંચવાથી વધે છે” સાર્થક કર્યુ
રેખા મનીષ કરમચંદાણીએ જન્મદિવસને વિશીષ્ટ બનાવ્યો જામનગર (ભરત ભોગાયતા) એવુ કહેવાય છે અને અનુભવાય છે કે ખુશી વહેંચવાથી વધે છે…
-
વડીલો સાથે રહેનાર “વહુ”ના સન્માન
દીકરી અને પુત્રવધુ કુટુંબનો પ્રાણ હોય છે જામનગર (ભરત ભોગાયતા) પારીવારીક જીવન વધુ ને વધુ જવાબદારી ભર્યા હોય તે…
-
કેન્સર-પરંપરાગત સારવાર અસરકારક??
let’s હોપ પ્રયોગ થાય સફળ જામનગર સંકલન-ભરત જી.ભોગાયતા આજે જયારે કેન્સર જેવા અસાધ્ય રોગ ની દવા સામે વિશ્વ ઝઝૂમી રહ્યું…
-
ફ્રી અને સક્ષમ કાનૂની સેવાઓ-જામનગરમાં યોજાઇ તાલીમ
વકીલ ડો.શીતલ ખેતીયા દ્વારા અપાયુ સઘન માર્ગદર્શન જામનગર (ભરત ભોગાયતા) જામનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટ -ડીસ્ટ્રીક લીગલ ઓથોરીટી-ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ…
-
ભરત સુવા-જામનગર બારના ૧૧મી વખત પ્રમુખ
બિન હરીફ વરણી જામનગર વકીલ મંડળ ની વર્ષ 2025 ના હોદેદારો માટે ની ચૂંટણી તા.20.12.2024 ના રોજ થનાર છે. આ…
-
જામનગરના કલા સાધકો ફરીથી ઝળક્યા
થિયેટર પીપલ ગ્રુપે ફરી એક વખત રાજ્ય કક્ષાએ જામનગરનું નામ રોશન કર્યું જામનગર (ભરત ભોગાયતા) થિયેટર પીપલ જામનગર નું…









