KAPRADA
-
કપરાડા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોની માર્ગદર્શન શિબિર જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ
વાત્સલ્યમ સમાચાર વલસાડ શાળાઓનાં વહીવટમાં સુધારો. ભૌતિક સુવિધાઓ અદ્યતન કરવી અને શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ પર ભાર મુકાયો <કપરાડાની પીએમ શ્રી…
-
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ, તા. ૦૮ જુલાઈ-રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામ ખાતે ૨૦…
-
વલસાડ જિલ્લામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા માનસિક રોગોથી પીડીત દર્દીઓને સહાય કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ:તા. ૧૬ એપ્રિલ–વલસાડનાં અબ્રામા ખાતે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલયની સ્થાપના ૨૦૦૬માં થઈ હતી. જે માનસિક આરોગ્ય સંબંધિત…
-
વલસાડ: ઉમરગામના નારગોલમાં વિશ્વ હોમીયોપેથી દિવસની અધ્યયન, અધ્યાપન અને અનુસંધાન સાથે ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું યોગના આસનો, ચાર્ટ પ્રદર્શન,…
-
કપરાડાના આંબા જંગલ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિર યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જાન્યુઆરી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ ખાતે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન પ્રભુભાઈ માહલાના…
-
કપરાડાની સરકારી વિનયન કૉલેજનો એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિર ઓમકચ્છ ગામ ખાતે સંપન્ન
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી કપરાડાની સરકારી વિનયન કૉલેજના એન.એસ.એસ.(નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા કપરાડા તાલુકાના ઓમકચ્છ, મોટાપોંઢા ગામ…
-
કપરાડા તાલુકાના જીરવલ ખાતે ૬૬ કે. વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું.
પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં તો ગુજરાત આગળ છે,સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ સિધ્ધિઓ હાંસલ કરી છે –*મંત્રીશ્રી કનુભાઇ…
-
કપરાડા પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું
નવીન કચેરી બનવાથી કપરાડા અને ધરમપુર તાલુકાના ૪૯ ગામના ૨૦૦૭૮ વીજ ગ્રાહકોને ફાયદો થશે —- ગ્રાહકોને વીજ બીલની ચુકવણીમાં સરળતા…
-
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા કપરાડામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૭ નવેમ્બર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિ…
-
રાજ્યમાં આદિમ જૂથના લાભાર્થીઓ માટે ૭૩૦૦ નવા આવાસ પૈકી માત્ર કપરાડા તાલુકામાં જ ૨૧૦૦ આવાસ મંજૂર કરાયા
કપરાડાના કાજલીમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે બે આધુનિક શાળા બનશે, ૬૦૦ થી વધુ દીકરીઓ લાભ મળશે —- માહિતી બ્યુરોઃ વલસાડ,…