KHERGAM
-
વીર સૈનિકોના કલ્યાણ માટે ખેરગામમાં રક્તદાન શિબિરનું આયોજન — 76 યુનિટ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ખેરગામ નવારોડ ખાતે વીર સૈનિકોના કલ્યાણને…
-
ખેરગામમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા સામે તંત્ર નિષ્ક્રિય: નાગરિકો યાતનામય જીવન જીવે છે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા મથક તરીકે વિકસ્યા પછી એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન વસવાટ,…
-
જનતા માધ્યમિક શાળા, ખેરગામે ધોરણ 10માં નોંધાવ્યું 71.83% પરિણામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા…
-
ખેરગામની કન્યા અને કુમાર શાળામાં અઢળક ખર્ચ છતાં ટકાઉ બાંધકામનો અભાવ ફરી સમારકામ હેઠળ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામની સદી જૂની રતનબાઇ કન્યાશાળા અને કુમાર શાળામાં હાલમાં પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ…
-
ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલાગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કાશ્મીરના પહેલગામમાં નાપાક આંતકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાન્ડમાં શહીદ થયેલા 27 મૃતકોને આજે જુમમાંની નમાઝ બાદ મસ્જિદએ…
-
ચીખલી: કામદાર દિન નિમિતે સોલધરામાં શ્રમજીવીઓનું વિશાળ સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સોલધરા: કામદાર દિન નિમિતે સોલધરામાં કામદાર નેતા આર. સી. પટેલના અધ્યક્ષસ્થાને શ્રમજીવી મજૂરોનું વિશાળ સંમેલન…
-
ખેરગામ કુમારશાળા 24 વર્ષ ફરજ બજાવનાર શિક્ષકને નિવૃત્તિ વિદાયમાન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમરતભાઈ પટેલ જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા…
-
ખેરગામમાં અખાત્રીજ નજીક આવતા કેરીની આવકથી ધમધમી ઉઠેલું માર્કેટ યાર્ડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ હાફૂસ,રાજાપુરી,તાતાપુરી,કેશર,દશેરી,શબજા અને દેશી સહિતની કેરીની આવક ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન…
-
ખેરગામમાં 20 લાખના ખર્ચે શબવાહીનીનું લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં અંતિમ રથ (શબ વાહીની)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયતમાં શબ વાહીની ફાળવી…