LALPUR
૧૪ વરસની સગીરાની લગ્નની જીદ-“૧૮૧” સમજાવી
કાઉન્સેલરનુ સફળ કાઉન્સેલીંગરા—–જકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 14 વર્ષની દીકરી લગ્ન કરવાની જીદ કરતા માતા પિતાએ દીકરીને સમજાવવા લીધી અભયમ ની…
જામનગરના વિકાસને અવિરત ગતિશીલતા પ્રદાન કરતા સ્ટે.ચેરમેન કગથરા
સંકલન સાધી અભ્યાસ કરી જ્યાં જરૂરીયાત ત્યા સુવિધા પહોંચાડવાની આગવી સુઝ ધરાવતા નિલેષભાઇ જામનગર (ભરત ભોગાયતા) સ્થાનિક સ્વરાજમાં જન સુવિધાઓ…
જામનગરના C.A. પકડાયા બાદ એનાલીસીસ કે ફાવટ પણ ફસાવે…!!
જ્યારે ઇન્કટેક્સ ડીપાર્ટમેન્ટ કે સી.બી.આઇ. કે અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટના ઇન્ટેલીજન્સ કે ઇન્વેસ્ટીગેટીંગ એજન્સીઓ કંઇ તપાસ કરે કોઇનુ સાહિત્ય જપ્ત કરે…
કાલાવડમાં કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું.
26 નવેમ્બર 2025 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા કક્ષાની વિકસિત ગુજરાત ૨૦૪૭ અંતર્ગત કલા ઉત્સવનું…
જામનગર શહેર ભાજપની મતદાર યાદી અંગે વિશેષ જહેમત
*મતદાતા યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ માં ભાજપ અગ્રણીઓને, SIR સ્પેશ્યલ ઇન્ટેસીવ રીવીઝન અંતર્ગત ડ્રાઇવ અન્વયે બૂથની જવાબદારી સોંપાઈ*. જામનગર (ભરત…
ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટમાં આર્મી પરિવારોના બાળકોએ આપ્યો માનવતાનો સંદેશો
નિવૃત્ત અધિકારી પૂનમ યાદવના નેતૃત્વમાં બાળકોએ ₹12,860 ની રોકડ રકમ સહિત ખાદ્ય સામગ્રી અને અન્ય ઉપયોગી વસ્તુઓનું નમ્ર યોગદાન કર્યું**…
જામનગર ભાજપના બહોળા જનસંપર્કના અનુભવી તેમજ પુર્વ મેયરની અપીલ
*દરેક વ્યક્તિને મતાધિકાર – Special Intensive Revision (SIR) અન્વયે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા મતદાતા સુધારણા કાર્યક્રમ…
JCCC- પ્રેક્ટીસ કે માલપ્રેક્ટીસ?? બિનજરૂરી ચીરફાડની પરવાનગી કોણે આપી??
હત્યા થાય તો સજા થાય…..”જીવદયા” પાળનારાઓ ઓપરેશન સાધનોથી માણસના શરીર સાથે ગમે તેવી રમત રમે તો શું થાય?? જામનગર (ભરત…
એડવોકેટ એક્ટ અને ધ રોલ ઓફ પબ્લીક પ્રોસીક્યુટર
જામનગર જીલ્લા પબ્લીક પ્રોસીક્યુટર(DGP) જમન ભંડેરીનું ચિંતન નવનીત નવયુવાન વકીલોને માર્ગદર્શક બનશે જામનગર (ભરત ભોગાયતા) વકીલાતનો વ્યવસાય ગરીમા,ગોપનીયતા અને ગહન…
જામનગર GUVNL પો.સ્ટે.ના જમાદાર લુબાનાની સઘન તપાસ રંગ લાવી
જામ સલાયાના મહિલાને વીજચોરીના કેસમાં કેદની સજા અને દંડનો અદાલતનો આદેશ-વિજચોરોમાં ફફડાટ જામનગર (ભરત ભોગાયતા) દેવભૂમિ દ્વારકા જિલ્લાના…










