NATIONAL
-
લખીમપુરમાં આંબેડકરની પ્રતિમા તોડફોડ બાદ હોબાળો; પોલીસ વાહનોમાં તોડફોડ, પરિસ્થિતિ હજુ પણ તંગ છે.
લખીમપુર. ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના બાંકેગંજ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બી.આર. આંબેડકરની જન્મજયંતીના દિવસે જ બદમાશોએ…
-
દેશના 166 મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી નીચે આવી રહ્યું છે. : કેન્દ્રીય જળ આયોગ
ભારે ગરમી વચ્ચે પાણી અંગે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. દેશના 166 મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી…
-
ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો
મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી…
-
બંગાળમાં હટાવાયેલા મતદાતાઓને હાલ મત આપવાનો અધિકાર નહીં, : સુપ્રીમ કોર્ટ
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોને વચગાળાની રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો…
-
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત
દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ 2026-30નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને…
-
ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલેનું નિધન
હિન્દી સિનેમાજગતથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલેનું નિધન…
-
મત આપવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર મૌલિક અધિકાર નથી. તે કાયદાકીય અધિકાર છે. : સુપ્રીમ કોર્ટ
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેમજ પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના પગલે લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ…
-
ભારતે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો પુરવઠો વધાર્યો
ગલ્ફ દેશોમાં બગડતી પરિસ્થિતિને કારણે ગેસ પુરવઠામાં વિક્ષેપ વચ્ચે ભારતે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો પુરવઠો વધાર્યો છે. સરકારે આ સાથે…
-
જમ્મુ-કાશ્મીરમાં વહેલી પરોઢે અનુભવાયા ભૂકંપના આંચકા, 4.6 ની તીવ્રતા નોંધાઈ
રવિવારની વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં અચાનક જમીન ધ્રુજી ઉઠતાં લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો.…
-
બીજા તબક્કા દરમિયાન ૧૨ રાજ્યોમાં મતદાર યાદીમાંથી ૫.૨૫ કરોડ મતદારોના નામ દૂર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ માટે એક દિવસ પહેલા જ અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ, એ સ્પષ્ટ થયું છે કે…









