NATIONAL
-
યમુના એક્સપ્રેસવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકસાથે અથડાયા, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત
યમુના એક્સપ્રેસવે પર મંગળવારે (16 ડિસેમ્બર) વહેલી સવારે આગ્રાથી નોઇડા જતી લેન પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા…
-
‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’ : CJI
દિલ્હી-NCRમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ…
-
દેશના 16 રાજ્યોમાં આગામી સમયમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણીને લઈ 16 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકના…
-
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે સંસદમાં “વિકસિત ભારત શિક્ષણ ફાઉન્ડેશન બિલ 2025” રજૂ કર્યું.
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવા તરફ એક પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર…
-
ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ ગગડીને 90.71 ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું…
-
“મોદી-શાહ અને RSSની વિચારધારા બંધારણને ખતમ કરી રહી છે”- રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વૉટ ચોર ગાદી છોડ’ હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં…
-
નીતિન નબીનને BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લેતા બિહાર સરકારમાં મંત્રી રહેલા નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ…
-
દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (12 ડિસેમ્બર, 2025) ત્રણ મોટા નિર્ણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે…
-
દેશભરની અદાલતોમાં ૫૪.૯ મિલિયન કેસ પેન્ડિંગ છે, સરકારે રાજ્યસભામાં આંકડા આપ્યા.
નવી દિલ્હી. ભારતની અદાલતોમાં કેસોનો બેકલોગ સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભાને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટથી…
-
દેશના લોકોની આવક અને સંપત્તિનીમાં અસમાનતા હોવા મામલે ભારત પ્રથમ ક્રમે
સંશોધન સંસ્થા વર્લ્ડ ઈનઇક્વલિટી લેબે આવકની અસમાનતા મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ચિંતાજનક વાત એ છે કે, દેશના લોકોની…









