NATIONAL
-
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કહ્યું, હું શૂન્ય થઈ ગયો
ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું…
-
સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ચાર વર્ષ સુધી તપાસ કર્યા બાદ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નથી, કેસ બંધ કરવાનો રિપોર્ટ મંજુર
દિલ્હી કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે જૈન વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને…
-
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના’એન્યુઅલ લીગલ કૉન્કલેવ’ને સંબોધતા કહ્યું કે દેશમાં…
-
બિહાર મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી 65.63 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા !!!
બિહાર ચૂંટણી પંચે 243 વિધાનસભા મતવિસ્તારો માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે જેમાં 7.24 કરોડ મતદારોના નામ છે. ડીએમએ…
-
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારી ફૉર્મ સ્વીકારવામાં આવશે અને જો…
-
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર ફરી એકવાર મોટો આરોપ મૂક્યો છે કે,…
-
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ, 17 વર્ષ બાદ NIAની સ્પેશ્યલ કોર્ટનો ચુકાદો
મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ 2008માં થયેલા વિસ્ફોટ મામલે લગભગ 17 વર્ષ બાદ NIAની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ કેસના…
-
વિશ્વનાં કોઇ પણ દસ્તાવેજ ડુપ્લીકેટ બની શકે છે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણામાં આધાર અને મતદાર ઓળખ કાર્ડ (EPIC) ને માન્ય દસ્તાવેજો તરીકે સ્વીકારવામાં…
-
ધર્મ પરિવર્તન વગર બીજા ધર્મ અનુસાર કરેલા લગ્ન માન્ય નથી : હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા રાજ્યના ગૃહ સચિવને આદેશ અપાયો હતો. રાજ્યની આર્ય સમાજ સોસાયટીઓ, જે વિવિધ ધર્મોના સગીર યુગલોને મેરેજ સર્ટીફીકેટ…
-
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી નાસભાગ, 7ના મોત
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આજે (27 જુલાઈ) રવિવાર હોવાથી દેશના પ્રખ્યાત મંદિરમાં ભીડ વધી ગઈ હતી. જેના…









