NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો દર વર્ષે ૧૦…
નવસારી NMC ગરિમા એવાર્ડ ૨૦૨૫ નોમિનેશન માટે સ્વ નોમિનેશન કરવા “QR કોડ” બાહર પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ ના શુભ અવસરે એક વિશિષ્ટ અભિવાદન સમારોહ આયોજિત કરવામાં…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃભકો, સુરત અને કે.વી.કે, નવસારી ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેડૂત જાગૃતતા…
નવસારી જિલ્લાના મેડલ વિનર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ તથા વૃત્તિકા માટે ૩૧ તા. સુધીમાં ઓનલાઈન અરજી કરવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને…
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે દિવસીય”ઇકો ફ્રેન્ડલી”ગણેશ વર્કશોપ કાર્યક્રમ સંપન્ન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મનપા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ ૨૦૨૫: પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો પ્રયાસ હાથ ધરી બે…
ફ્રી સિટી બસ સેવા: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનો માટે વિશેષ ફ્રી બસ સેવા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભાઈ-બહેનના પવિત્ર બંધને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે…
નવસારી: ગણદેવીની ડી.આઈ.કે કન્યા વિદ્યાલયમાં તણાવ મુક્ત-સ્વસ્થ શાળા બનાવવા માટે સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સર.સી. જે.ન્યુ હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી. આઇ. કે. કન્યા વિદ્યાલય ગણદેવી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત…
નવસારી:રાસાયણિક ખેતીની હાનિ સામે ટકાઉ ઉકેલ એટલે પ્રાકૃતિક ખેતી,એનાથી જમીનને તેની કુદરતી ઊર્જા પુનઃપ્રાપ્ત થાય છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ એ આપણા જીવનનો આધાર છે. જેમાં વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે આ તમામ પાકોના…
નવસારી: ગુજરાત@૭૫ની થીમ પર લોગો કોમ્પીટીશનમા ભાગ લેવા અપીલ કરતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાંથી વધુમા વધુ નાગરીકો સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી *આગામી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક…










