NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં જુલાઇ-‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત ઘરે ઘરે સર્વે હાથ ધરાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારીના આરોગ્ય વિભાગના વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે સર્વે ઝુંબેશ હાથ ધરાયો* *પ્રા.આ.કેંદ્ર/શહેરી…
ગણદેવી આદિજાતિ વિધાનસભા મતવિસ્તારમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે યોજાશે
વાત્સલ્યમ સમાચાર નવસારી ૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે ચીખલી પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આગામી તા.૯મી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેઘોત્સવમાં તમામ ઉમર લોકો ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મોન્સુન મેઘોત્સવમાં સિનિયર સિટીઝન સહિત તમામ ઉમરના ભાઇઓ અને બહેનો હર્ષોઉલાશે જોડાઈ આનંદ લૂંટવાનો લ્હાવો…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ફૂલોના પૂજાપાના વ્યવસ્થાપન માટે અનોખી ‘ફ્લોરલ વેસ્ટ’ પહેલનો શુભારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રાવણ માસના પાવન દિવસના પ્રારંભથી, નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા…
નવસારી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલીમોરા ખાતે યોજાશે
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે. નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા…
નવસારી: આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે વિવિધ ટ્રેડોમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી,તા.૨૫: પ્રવેશસત્ર-૨૦૨૫માં આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈએ મેઘોત્સવ કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે. સવારે ૬:૩૦…
નવસારી: ઇન્ડિયન આર્મીમાં ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનો લાભ લો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ભરતી પૂર્વે શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટેના નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન* નવસારી,તા.૨૩: ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત…
આજે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો દિવાસા ઉત્સવ,નવસારીમાં નીકળશે ઢીંગલાબાપાની પરંપરાગત યાત્રા….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાળિયેર ફોડવાની પરંપરા: ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરાવવાનો અનોખો રિવાજ* દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે ખાસ જાહેર નોટિસ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૧, નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૫ વર્ષ તેથી વધુ જૂની જર્જરિત અને ભયજનક ઇમારતોના માલિકો માટે…










