NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે મુર્તિ વર્કશોપનું આયોજન કરાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સહાયક ગણેશ મહોત્સવને વધુ જાગૃત અને જવાબદાર બનાવવાના હેતુસર ઈકો ફ્રેન્ડલી ગણેશ…
નવસારીમાં હયાતી ખરાઈ, પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન ફરજિયાત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૨: નવસારી જિલ્લામાં હાલ 56000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલ છે.…
નવસારી જિલ્લામાં “વન સ્ટેશન વન પ્રોડક્ટ”યોજના અંતર્ગત રેલ્વે સ્ટેશન ખાતે રાખીની સ્ટોલ શરૂ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના: સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે મંચ *દરેક રેલ્વે સ્ટેશનને એક સ્થાનિક…
નવસારી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ–પંચાયત દ્વારા પડઘા ગામના આહીરવાસ રોડ પર મરામત કામગીરી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન…
નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના…
નવસારી: પ્રાકૃતિક ખેતીનો અગત્યનો ભાગ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક દવાઓ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જંતુનાશક દવાઓની અવેજીમાં કુદરતમાં કીટકોના નિયંત્રણ માટે કુદરતે તેના પરજીવી-પરભક્ષીઓની રચના કરી છે* નવસારી,તા.૨૧: ખેડૂતોને આર્થિક…
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ અને શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિમલાઇ ખાતે ૫૧૦૦ રોપાઓનું વાવેતર કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે એક પેડ માં કે નામ -૨.૦ અંતગર્ત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર…
નવસારી મનપા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરોમાં ૧૫૦ લોકો નિયમીત જોડાઈ ૫૨૦ કિલો વજન ઘટાડ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલી યોગ શિબિરોનો સફળતા પૂર્વક સમાપન થયો. કુલ ૫…
નવસારી સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા દાંતી ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વનવિભાગ ગુજરાત રાજ્યની સામાજિક વનિકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી આઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નવસારી…










