NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી: વાંસદાની એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ,બારતાડ ખાતે આઈ.આઈ.ટી-બોમ્બેનાં સહયોગથી રોબોટીક્સ લેબની શરૂઆત કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ-બારતાડ(ખાનપુર) ખાતે રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવેલ છે.…
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(પંચાયત )દ્વારા ૧૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૦૮ જેસીબી, ૧૬ ડમ્પર રોલર અને ૮૪ થી વધુ શ્રમયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે…
નવસારી ખાતે કેન્દ્રીયમંત્રી સી.આર.પાટિલે સીમળ ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વરા વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર (Percolation…
નવસારી ખાતે નૈસર્ગિક એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળ શકિ્ત મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે પ્રાકૃતિક વેચાણ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત”સિંદૂર વન”નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આજરોજ એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ‘સિંદૂર…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત chess ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ કેટેગરીના ત્રણ બોયેઝ અને ત્રણ ગર્લ્સને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ત્રણ અલગ-અલગ કેટેગરીઓમાં સ્પર્ધાત્મક chess ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.નવસારી જિલ્લાના chess…
નવસારી સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું કેન્દ્રીયમંત્રીસી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેંજ સુપા દ્વારા નવનિર્મિત વન કવચનું …
નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત સ્ટેટ હાઈવે રસ્તાઓના પેચવર્કની અને મરામતની કામગીરી પૂરજોશમાં શરુ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી…
“CCRS”ની અમલવારી અને માર્ગ સંબંધિત ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે નવસારી મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ પગલાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત ભરમા પડી રહેલા ભારે વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓને ડસ્ટબીન વિતરણ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં સ્વચ્છ રાખવાના ઉદેશ્યથી શાકભાજી વેંચતા તમામ વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરવામાં…










