NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari;આઇ.ટી.આઇ. નવસારી(મહિલા)માં સમર સ્કીલ વર્કશોપમાં ભાગ લેવા બાબત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: ઉનાળુ વેકેશન દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક તાલીમ…
Navsari; આઇ.ટી.આઇ.જલાલપોરમાં પ્રથમ રાઉન્ડમાં વિવિઘ કોર્સમાં ૧૯૨ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા – જલાલપોર ખાતે પ્રથમ રાઉન્ડમાં ફીટર-૨૦, વાયરમેન-૨૦, ઈલેક્ટ્રીશીયન-૨૦,…
આઇસીડીએસ નવસારી દ્વારા પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: પોષણ સંગમ Protocol for Management of Malnutrition in Children કાર્યક્રમ અંતર્ગત CMAM/ EGF કાર્યક્રમના શુભારંભ…
નવસારી; રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: રસાયણિક અને પ્રાકૃતિક ખેતીને લઈને કેટલીક જાણવા જેવા ભેદ છે. જેનાથી કયા પ્રકારની ખેતીથી ફાયદો…
Navsari; પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા કડક નિયમો 1 જૂન 2025થી અમલમાં આવશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું..નવસારી શહેરમાં સફાઈ, આરોગ્ય અને પર્યાવરણ જાળવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ (Plastic…
નવસારી આઇ.ટી.આઇ.માં ૫૫૬ જેટલી વિવિધ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી (મ) ખાતે ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં પ્રથમ રાઉન્ડમાં ફીટર-૪૦, વાયરમેન-૪૦,…
નવસારી ARTO કચેરી દ્વારા સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઈન E-AUCTION શરૂ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: એ.આર.ટી.ઓ. કચેરી, નવસારી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન…
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ/ રેસ્ટોરન્ટ તેમજ ખાણી પાણીનો ધંધો કરતા વેપારીઓ માટે જાહેરનામું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી–IAS પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રેસ્ટોરન્ટ/હોટલ તથા ખાણી-પીણીનો…
નવસારી જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને જુન મહિનાનો જથ્થો પણ મે મહિનામા જ આપવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના…
નવસારી ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ“ની ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં જનજાગૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે જેવી વિવિધ IEC પ્રવૃતિઓ…










