NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં વસ્તી ગણતરી માટે ટેક્નોલોજી આધારિત તાલીમ: અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તાલુકાઓમાં સુપરવાઈઝર અને પ્રગણકોને ડિજિટલ વસ્તી ગણતરી અંગે તાલીમનું આયોજન હાથ ધરાયું ભારત સરકાર…
નવસારીમાં ૭ દિવસથી ધૂળ ખાતા ગૌમાતા ના પ્રાર્થનાપત્રો રાકેશભાઈ શર્માની સક્રિયતા બાદ જ આગળ વધ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવાની માંગ સાથે આપવામાં આવેલા પ્રાર્થનાપત્રો મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધી…
આજે ૧૩ તારીખથી યોજાશે સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ…
નવસારી જિલ્લાના મટવાડ પોલીટેકનિકમાં ધો.૧૦ પછી ડિપ્લોમા પ્રવેશ માટે માર્ગદર્શન કેમ્પ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ACPDCના તજજ્ઞો વિદ્યાર્થીઓને આપશે કારકિર્દી અને બ્રાન્ચ પસંદગી અંગે માર્ગદર્શન નવસારી જિલ્લાના મટવાડ ખાતે આવેલી સરકારી…
APMC માર્કેટમાં ખેડૂતોનું આર્થિક શોષણ: ન્યાય માટે ડો.નિરવ પટેલની કૃષિમંત્રી અને કૃષિ સચિવને રજૂઆત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અને વલસાડ જિલ્લામાં કેરીના વેપારમાં કમિશન એજન્ટો અને વેપારીઓ દ્વારા ખેડૂતોનું આર્થિક શોષણ થતું હોવાના…
બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને રાહત આપો : કેન્દ્ર સરકારને ધારાસભ્ય અનંત પટેલનો કડક પત્ર મોકલ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના બોરિયાચ ટોલ મુદ્દે અનંત પટેલ સ્થાનિકોના પડખે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને કડક શબ્દોમાં પત્ર મોકલ્યો..…
નવસારી: પશ્ચિમ બંગાળની સફળતાની ગુંજ નવસારી સુધી: ભાજપાના કાર્યકરો વિજયોત્સવ મનાવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયને લઈ રાજકીય ઉર્જા અને જનઉમંગનો અનોખો માહોલ…
નવસારી જિલ્લામાં અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની PASA હેઠળ અટકાયત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી પોલીસની કડક કાર્યવાહી હાથ ધરી અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર સિંહ લબાનાને…
નવસારીમાં સી.આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ:અહંકાર છોડો, શિસ્ત અપનાવોની કડક ચેતવણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય ઉત્સવ ભવ્યતા સાથે ઉજવાયો, જ્યાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી…
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ‘નકશા’ પ્રોજેક્ટ અંતર્ગત ૪ મે થી ગ્રાઉન્ડ ટ્રુથિંગ શરૂ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા તથા મહેસૂલ વિભાગ દ્વારા શહેરના જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ‘નકશા’ (NAKSHA) પ્રોજેક્ટ…










