NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી તાલુકાના ૫૦ પદાધિકારીઓએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામની એક્ષ્પોઝર વિઝિટ લીધી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ મુલાકાતોથી પ્રતિનિધિશ્રીઓને અન્ય પંચાયતમાં થતી સફળ કામગીરીને સમજવાની પ્રેરણા મળે છે. નવસારી,તા.૨૧: રાષ્ટ્રીય…
નવસારી: પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં સર જે.જે.પ્રાયમરી શાળાની વિદ્યાર્થીની વકૃતત્વ સ્પર્ધામાં વિજેતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને…
નવસારી: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં વેંગનઆર કારમાં શંકાસ્પદ ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલા ઝડપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈથી સુરત જતી…
નવસારી: આગામી ૨૭/૦૨ થી ૧૭/૩/૨૦૨૫ સુધી ધો. ૧૦-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા.. નવસારી તા.૧૮ -ગુજરાત માધ્યમિક અને…
નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન: આગામી ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય/નગરપાલિકા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આજરોજ મતદાનનો પ્રારંભ થતા સંબંધિત મતદાન મથકો ખાતે મતદાનની પ્રક્રિયાનો…
બીલીમોરા ખાતે ખેલ મહાકુંભ 3.0 દક્ષિણ ઝોનની હેન્ડબોલની સ્પર્ધામાં જિલ્લાની આઠ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બીલીમોરા – રમતગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા…
નવસારી ખાતે સરકારી વકીલ અજયકુમાર જે. ટેલરની સત્ય અને નિષ્ઠાપૂર્વકની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના સરકરકારી વકીલ અજયભાઇ જયંતીભાઈ ટેલર પોતાના કાર્યમાં કુશળતા પૂર્વક સંપૂર્ણ નિષ્ઠા, ઈમાનદારી અને અદમ્ય…
નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાન્યુઆરીમાં ૪૧ એનફોર્સમન્ટ અને ૧૩૪ સર્વેલન્સ નમૂનાઓ લીધા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે…
નવસારી ખાતે (JIYO)જીઓ પારસી યોજના અંતર્ગત પારસી સમુદાય માટે વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકારના લઘુમતી મંત્રાલય તથા નવસારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે કેન્દ્ર…
નવસારી જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્રારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય…










