NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી તાલુકાના નાગધરા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળના નવસારી…
Navsari; સગીરા પર 5 કલાકમાં ત્રણ વખત દુષ્કર્મ ગુજારનાર નરાધમ મોહમ્મદ સાદિકને નવસારીની પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીમાં વર્ષ 2021માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય…
દેશી ગાય આધારિત ખેતી એટલે ઝીરો બજેટ ખેતી ઝીરો બજેટ એટલે શું ? શા માટે ? અને શું છે મુખ્ય ધ્યેય ? જાણો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આપણને સૌને ખબર છે, પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો તેમજ બહારની ખેત સામગ્રીનો…
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીનું સ્થળાંતર ઓમ ગેલેક્ષી-અગ્રવાલ કોલેજ રોડ નવસારી ખાતે કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જુના જિલ્લા સેવા સદન, સી બ્લોક, પહેલો માળ, જુનાથાણા ખાતે…
ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જીલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્કયુટીમ તૈનાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર…
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત માટે કૃષિ વિસ્તરણ અને નાવીન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનાર યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ગુજરાત સોસાયટી ઓફ એકટેન્શન એજ્યુકેશન આણંદના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત માટે…
Navsari: ચીખલીના સુરખાઈ ખાતે નું ગેરકાયદેસર બાંધકામ પર શરતભંગના પગલાં લેવામાં અધિકારીઓની પીછે હઠ કોના કહેવાથી?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ના ચીખલી તાલુકામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની રાવ અનેક વાર…
નવસારી જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીઓને સાથે રાખીને કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા ૧૩ પ્રશ્નો પૈકી મોટા…
Navsari: નવસારી શહેર તેમજ તાલુકામાં ભાજપ પ્રમુખોના નામોની યાદી જાહેર કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ…










