NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બરથી ત્રણ દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાશે* નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે…
નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોકઅદાલતમાં ૯૩૧૩ કેસોનો નિકાલ કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા…
નવસારીમાં સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા નંબર પ્લેટ વગર ના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્નેચિંગ તથા વાહન ચોરીના ગુનાઓમાં વધારો થતાં પ્લેટ વગર વાહન હંકારતા વાહન ચાલકો વિરુધ્ધ…
Navsari:-ચીખલી તાલુકાની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપ અને વિન્ડસન કેમિકલ પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના આલીપોર સ્થિત…
Navsari:બે વર્ષથી ઘરથી વિખૂટી પડેલી મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું નારી સંરક્ષણ કેન્દ્ર,ચીખલી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર…
Navsari: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં સારો નફો મેળવતા નવસારીના ચન્દ્રવાસણ સુપા ગામના પુષ્પાબેન પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ “પ્રાકૃતિક ખેતીથી શાકભાજી પાકમાં મેળવી સારી કમાણી”- પુષ્પાબેન પટેલ રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ…
નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમીશન ખાતે તા. ૧૪/૧૨/૨૦૨૪ ને શનિવારે લોક અદાલત યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સમાધાન કરવા માંગતા પક્ષકારોએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો રૂબરૂ સંપર્ક કરવો આગામી તા. ૧૪/૧૨/૨૦૨૪ ના…
નવસારી શહેરની જાણીતી ભક્તાશ્રમ શાળામાં ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલનું કવિ સંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ ખાતે ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલ મુશાયરાનું કવિ સમેલન…
Navsari: રાજ્ય યુવા ઉત્સવ-૨૦૨૪માં નવસારી જિલ્લાના ૧૨ સ્પર્ધકો ઝળક્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ૮ અને દ્વિતીય ક્રમે ૪ સ્પર્ધકો વિજેતા બનતા નવસારી જિલ્લા સમગ્ર રાજ્યમાં…
નવસારી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવા રસ દાખવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી જિલ્લામાં ‘રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪’ દરમિયાન કુલ ૨૪૨૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક…










