NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાનાં એરૂ ખાતે જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક…
નવસારીના સિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામકશ્રી કે. વી.પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ખેડૂતોને સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ, ફાર્મર રજીસ્ટ્રી અને પાક નુકશાની જેવી તમામ યોજનાના લાભો વિશે…
નવસારી એલસીબી પોલીસની ટીમે ૧૩,૩૧,૪૨૪ દારૂનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વસ્ત તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલએ…
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ચીખલી તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો જેમાં તંદુરસ્ત…
Navsari:-માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી રમતોત્સવ દ્વારા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વિશ્વ વિકલાંગ દિન” નિમિત્તે માનવ કલ્યાણ ટ્રસ્ટ”મમતા મંદિર”સંકુલના મેદાનમાં દિવ્યાંગો માટે વિધ-વિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
નવસારીમા ભારે આક્રોશ સાથે બાંગ્લાદેશના હિંદુઓ પર થતા અત્યાચાર ના વિરોધમાં મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આજે હિન્દૂ હિતરક્ષા સમિતિ નવસારી તેમજ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,બજરંગદળ સહિત વિવિધ હિન્દૂ સંગઠનના આગેવાનો…
Navsari: એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી શાખા દ્વારા ભક્તાશ્રમ શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વર્લ્ડ એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા અને ભક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાઉન્સેલર શિક્ષકો…
Dang: જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ બાળકને વઘઈ પોલીસે શોધી કાઢી, બાળકનો કબજો પરિવારને સોંપ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ સોનગીર ગામનો એક છોકરો સવારના સમયે ઘરેથી કોઇને જાણ કર્યા વગર…
નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી- વિજલપોર નગરપાલિકા શહેરી વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ તેમજ વાહનોની અવર જવરની ક્ષમતા કરતાં રસ્તાઓની સંખ્યા ઓછી…
નવસારી જિલ્લામાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે.20ઓક્ટોબર રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી,તા.૦૩ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીની રાહબરી…









