NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), અને પંચાયતની સરાહનિય કામગીરી* નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત…
નવસારી જિલ્લાકક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં સર.જે.જે.પ્રાયમરી શાળાનાં બાળકો વિવિધ સ્પર્ધાઓમાં બાળકો વિજેતા બન્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જીલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા તારીખ ૧૦/૦૯/૨૪ ના રોજ ભકતાશ્રમ, હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી.…
Navsari: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી SBI ની મેઇન બ્રાંચની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આજરોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની…
Navsari: નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી : ખોરાક અને ઔષધ…
નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ…
નવસારી ખોરાક અને ઔષધ નિયમન નવસારી ખોરાક તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ,કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી : ખોરાક અને ઔષધ નિયમન…
નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લાના કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લીધો* કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,…
નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગાયત્રીબેન તલાટીની નિયુક્તિ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો, ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ અને 500 યોગ ટૈનરો તૈયાર…
નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણીમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આજરોજ રુખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી તાલુકા…
નવસારી: સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ – ૧૯૮૫ તથા ત્યારબાદ ના એક લાખથી વધુ…










