NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી–વિજલપોર નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી-વિજલપોર નગરપાલિકામાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે રોડ રસ્તા ગળનાળા…
નવસારી: સાવચેતી એ જ સલામતી: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં આટલું જરૂર કરીએ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો* *મચ્છરદાનીનો ઉપયોગ કરો: ચોખ્ખા પાણીનાં સંગ્રહની…
નવસારીના જુનાથાણા ખાતે દર સોમવારે અને ગુરૂવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ…
નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ,ખેરગામ ખાતે 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો.બીલીમોરામાં 102 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી…
Navsari: નવસારી જિલ્લામાં 2 કરોડનાં “એમ્બર ગ્રીસ”ના જથ્થાનો ગેરકાયદેસર વેચાણનો કેસ શોધી કાઢતી સુપા રેંજ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *અંદાજીત ૧.૩૬૫ કિલોગ્રામનો “એમ્બર ગ્રીસ” જેની બજાર કિંમત અંદાજે ૨ કરોડ* રાજ્યને હરિયાળુ બનાવવા માટે સામાજીક…
સરકારી અનાજના ચોખામાં જીવાત નિકળ્યાની માહિતી મળતા નવસારી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી
બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે આવેલું બંદર જાહેર જનતા માટે અવર-જવર માટે પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ચીફ ઓફિસર, બીલીમોરા નગરપાલિકા જણાવ્યાં મુજબ બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર…
Navsari: તા.૨૧ મીએ સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન…
Navsari: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી દાંડીના ગ્રામજનો , તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ…
નવસારી જિલ્લાના વિધાર્થીઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી હર ઘર તિરંગા અભયાન હેઠળ નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનમાં…










