LUNAWADAMAHISAGAR

સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા માતૃછાયા સંસ્થા, બાલાસિનોર ખાતે મહિલા જાગૃતિ શિબિર નું આયોજન કરેલ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા માતૃછાયા સંસ્થા, બાલાસિનોર ખાતે મહિલા જાગૃતિ શિબિર નું આયોજન કરેલ

તા 15/3/2023 ના રોજ.. ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળવિકાસ વિભાગ, મહીસાગર અને સારથી સંસ્થા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર મહીસાગર ના કેન્દ્ર સંચાલક : દીપિકાબેન ડોડીયાર દ્વારા.. માતૃછાયા સંસ્થા , તા- બાલાસિનોર ખાતે … મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરેલ.. તથા તેમને સખી વન સ્ટોપ સેન્ટર યોજના વિશે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના તથા સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી તેમજ આ પ્રોગ્રામ માં FFWC મેમ્બર રમાબેન તથા બાલાસિનોર પોલીસ સ્ટેશન માંથી સી-ટીમ. હાજર રહેલ.. અને NGO માં ચાલતા સીવણ અને પાર્લર કલાસીસ માં ટ્રેનિંગ લેતા તાલીમાર્થી ને મહિલા લક્ષી તમામ યોજનાકીય માહિતી આપી .. પત્રિકા વિતરણ કરી.. પ્રચાર પ્રસાર કરેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!