SANTRAMPUR
-
મહીસાગર ના રાઠડા બેટમાં વસતા ૭૦૦ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું જિલ્લા વહીવટી તંત્ર
મહીસાગર જિલ્લાના કડાણા ના રાઠડા બેટમાં વસતા ૭૦૦ લોકોના સ્વાસ્થયની ચિંતા કરતું વહીવટી તંત્ર **** જિલ્લાનો આરોગ્ય વિભાગ હોડી મારફતે…
-
વહિવટી તંત્રનો માનવીય અભિગમ : માત્ર ૨૪ કલાકમાં મૃતક દંપતિના પરિવાર જનને ૮ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો
વહિવટી તંત્રનો માનવીય અભિગમ : માત્ર ૨૪ કલાકમાં મૃતક દંપતિના પરિવાર જનને ૮ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો અમીન કોઠારી…
-
સંતરામપુર માં વિકાસ ગાંડો થયો??!!
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર તા.૨૮/૮/૨૪ સંતરામપુર નગરમાં વિકાસ ગાંડો થયો??!! સંતરામપુર નગર ની પ્રખ્યાત ગોધરા ભાગોળ ચોકડી ઉપર મૂકવામાં…
-
સંતરામપુર સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી
સંતરામપુર તાલુકામાં ને સંતરામપુર નગરમાં સતત એકધારો વરસાદ વરસતાં ચોમાસું જામ્યું છે. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર તા. ૨૭/૮/૨૪ સતત ત્રણ…
-
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં ગોટાળા ના સૂર ઉછળ્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મધ્યાન ભોજન સંચાલક ની ભરતી માં ગોટાળા નો સુર ઉછળ્યા? અમીન કોઠારી :- મહીસાગર મળતી માહિતી અનુસાર…
-
મહીસાગર જિલ્લાના લુણાવાડા માં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં ગોટાળા નું સુર ઉછળ્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મધ્યાન ભોજન સંચાલક ની ભરતી માં ગોટાળા નો સુર ઉછળ્યા? અમીન કોઠારી:- મહીસાગર મળતી માહિતી અનુસાર લુણાવાડા…
-
બાલાસિનોર ના બે ભાઈઓ એ ફાઇનાન્સ કંપની સાથે 17 લાખની છેતરપિંડી આચરી
બાલાસિનોરના બે ભાઇએ ફાયનાન્સ કંપની સાથે 17 લાખની છેતરપિંડી આચરી… અમીન કોઠારી મહીસાગર વિરપુર તાલુકાના લોન ધારકોના નાણા કંપનીમાં જમા…
-
લો બોલો સંતરામપુર તાલુકામા ગ્રામ્ય વિસ્તાર માં યુરિયા ખાતરના કાળા બજાર થી ખેડૂતો પરેશાન
લો બોલો સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના કાળા બજાર થી ખેડૂત પરેશાન અમીન કોઠારી મહીસાગર તા. ૨૨/૮/૨૪ જિલ્લા વહીવટી તંત્ર…
-
મહીસાગર જીલ્લા એસીબી ના છટકામાં પંચમહાલ સીટી સર્વે સુપરિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયા
સીટી સર્વે કચેરી પંચમહાલ ગોધરા ના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ રુપિયા આઠ હજાર ની લાંચ ની રકમ સ્વીકારતા…
-
સંતરામપુર તાલુકાના મોટીક્યાર ગામે જુના સંચાલકે અનાજનો જથ્થો ચોરીને ફતેપુરાના વેપારીને વેચ્યો
સંતરામપુર તાલુકાના મોટી ક્યાર ગામે સસ્તા અનાજની દુકાનના જુના સંચાલકે અનાજનો જથ્થો ચોરીને ફતેપુરા ના વેપારીને વેચ્યો. અમીન કોઠારી:-મહીસાગર તા.…







