MEHSANAVIJAPUR

વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન ખાતે વોટરપાર્ક માં બાળક ના માતા પિતા સેલ્ફી લેવામાં મગ્ન બાળક પડી જતા કર્મચારી 15 સેકન્ડ માં બાળક ને બચાવી લીધુ

વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન ખાતે વોટરપાર્ક માં બાળક ના માતા પિતા સેલ્ફી લેવામાં મગ્ન બાળક પડી જતા કર્મચારી 15 સેકન્ડ માં બાળક ને બચાવી લીધુ બાળકને બચાવવા માટે નિમિત્ત બનેલા કર્મચારી મિલન ભાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નજીક સાબરમતી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન માં કામ કરતા કર્મચારીએ વોટરપાર્ક માં ડૂબવા જતા બાળકને ઘડીવાર ની પરવા કર્યા સિવાય પાંચ વર્ષના બાળક ને બચાવી લેતા જે વોટરપાર્ક માં મુકવામાં આવેલ કેમેરા માં કેદ થયુ હતું બનાવ ની હકીકત માં એવું હતુકે પાંચ વર્ષના બાળક ને છોડી માતા પિતા સેલ્ફી લેવા માં મગ્ન હતા તે સમયે પાંચ વર્ષનો બાળક વોટર પાર્ક નજીક ઉભો હતો જેવો બાળક પાણી માં પડવા જતો હતો તે સમયે વોટરપાર્ક ના કર્મચારી મિલન ભાઈની નજર બાળક ઉપર પડતા ઘડીવાર માં બાળકના નજીક પોહચ્યા હતા જ્યાં બાળક વોટરપાર્ક માં પડતા 15 સેકન્ડ માં બાળકને પાણી માંથી બહાર કાઢીને બચાવી લેતા માતાપિતા એ હાશકારો અનુભવ્યો હતો જોકે બે ધ્યાન બનેલા માતાપિતા સેલ્ફી લેવા માં મગ્ન હતા જે સીસી કૅમેરા માં કેદ થયુ હતુ જીતુભાઈ પટેલે વોટરપાર્ક માં નાના બાળકો સાથે આવતા વાલીજનો ને પોતાના બાળકોનો ખ્યાલ રાખીને આનંદ માં રહો તેવી અપીલ કરી હતી અને બાળકનો જીવ બચાવવા માટે નિમિત્ત બનેલા કર્મચારી ને રૂપિયા 1100 આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતુ સેલ્ફી લેવા માં મગ્ન રહેતા વાલી ઓ પોતાના બાળકોનું તેમજ યુવકો સેલ્ફી ના સમયે પોતાનુ ધ્યાન રાખવુ જોઈએ તેવો ઉદાહરણ રૂપ બનાવ બનવા પામ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!