WADHAWAN
-
સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા…
-
સુરેન્દ્રનગર મનપામાં બે નવા મિનિ ફાયર ટેન્ડર વાહનોનું ફ્લેગ-ઓફ તથા ફાયર ફાયટર્સને એફ.આર. સુટનું વિતરણ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા અને આકસ્મિક ઘટનાઓ સામે વધુ અસરકારક તૈયારી માટે મહત્વપૂર્ણ પગલાં…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો સહિત ૫૬૪ જેટલા સ્થળોએ તપાસ હાથ…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે GeM પોર્ટલની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સાંભખંડ ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ…
-
વઢવાણમાં મનપાની બેદરકારીના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં પિત્તળનો ઘડો ફસાયો
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લાઈન રીપેરીંગ માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું બે દિવસ સુધી પાણી વિતરણ વ્યસ્થા ખોરવાઈ ગઈ, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 12 ગામોમાં 130 કનેક્શનમા વીજ ચોરી ઝડપી રૂ.65.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25 ફેબ્રુઆરી સુધીમાં બાકી બિલ ભરવામાં ન આવે તો વીજ જોડાણ કાપી નાખવાની સુચના, સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે CCTV ની મદદથી મહીલાનો ખોવાયેલ ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત કર્યો
તા.16/02/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા…
-
વઢવાણમાં હજુ ઉનાળો શરૂ નથી થયોને પાણીનો કકળાટ શરૂ થયો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યા…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે શરદી ઉધરસ અને ફિવરના કેસોમાં વધારો થતાં હોસ્પિટલોમા દર્દીની લાગી લાંબી કતારો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલની ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના અહેસાસના…









