WADHAWAN
-
સુરેન્દ્રનગર નેત્રમ ટીમ દ્વારા ખોવાયેલ થેલો શોધી મુળ માલીકને પરત કરી ઉમદા કામગીરીનું ઉદાહરણ આપ્યું.
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર CCTVની મદદથી ખોવાયેલો કીમતી સામાન પરત અપાવ્યો – પોલીસની પ્રશંસનીય કામગીરી, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા તાલીમ અને ડેમોન્સ્ટ્રેશનનું આયોજન
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા સરકારી બાલ ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર સેફ્ટી…
-
જગદીશ ત્રિવેદીની 3 મહિનાની અમેરીકા યાત્રામાં પોણા ચાર કરોડની સેવા – કુલ દાન ૧૯ કરોડને પાર
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડો.જગદીશ ત્રિવેદી છેલ્લાં ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા…
-
વઢવાણ APMC ખાતે વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર APMCમાં શાક માર્કેટના વેપારીઓ અને એજન્ટોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખેતીવાડી…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના 13માં સ્થાપના દિવસની ઉજવણી
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો સાથે આનંદદાયક કાર્યક્રમોનું આયોજન, સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના…
-
સુરેન્દ્રનગર મનપા વિસ્તારના માળોદ ગામમાં 9 સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના માળોદ ગામમાં મુખ્યમંત્રી શહેરી…
-
દુધરેજ-ખોડું-વેળાવદર રોડ પર રૂ. ૩.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ ખાતે દુધરેજ-ખોડું-વેળાવદર…
-
સુરેન્દ્રનગર મનપા અને જોરાવરનગર પ્રભાતફેરી મંડળના સંયુક્ત ઉપક્રમે જોરાવરનગર ખાતે પ્રભાતફેરી યોજાઈ
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતી સમાજમાં પ્રચલિત એક પરંપરાગત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ એટલે કે આ પ્રભાતફેરી સ્વચ્છતા હી સેવા…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમ યોજાયો
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર વિરા હોટેલથી અલ્ટ્રાવિઝન સ્કૂલ સુધી સામૂહિક શ્રમદાન કરાયું, “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાન…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો હતો.
તા.25/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં પી.એમ સ્વનીધી યોજનાના લાભર્થીઓને લોન ચેક અને લોન મંજૂરી પત્રનું વિતરણ કરાયું, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની…









