Dahod

દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ખૂબજ ચર્ચિત નકલી એન .એ. હુકુમના મામલામાં આજે નામદાર કોર્ટમાંથી હુકુમ મેળવી જેલમાંથી કબજો મેળવી, અલગ અલગ ફરિયાદ પૈકી ચાર આરોપીઓની અટક

તા.૨૪.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ખૂબજ ચર્ચિત નકલી એન .એ. હુકુમના મામલામાં આજે નામદાર કોર્ટમાંથી હુકુમ મેળવી જેલમાંથી કબજો મેળવી, અલગ અલગ ફરિયાદ પૈકી ચાર આરોપીઓની અટકની પ્રક્રિયા હાલ ચાલુ છે

નકલી એન એ ના હુકમો ના અલગ અલગ ફરિયાદો માં દાખલ થયેલ ગુના પૈકી આજરોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેશવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા, ડી કે પરમાર. ચારે આરોપીને અટક કરવા માટે નામદાર કોર્ટ માંથી હુકમ મેળવી જેલમાંથી કબ્જો મેળવવામાં આવ્યો છે અને અટક ની પ્રક્રિયા ચાલુ છે આ ચારેય આરોપી અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થયેલ ચુકેલા હતા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પણ તપાસ દરમિયાન અન્ય ગુનામાં પણ તેમનૂ નામ ખુલ્લી આવતા, તેમનું નામદાર કોર્ટમાંથી હુકુમ મેળવી અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે, ડીડીઓ ની ફરિયાદ પર તેમની અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે

Back to top button
error: Content is protected !!