Dahod
દાહોદના હનુમાન બજારમાં રહેતા વિદ્યાર્થીને સાઇકલ લઇ સ્કૂલ જતા ત્રણ કુતરાએ વિદ્યાર્થી ઉપર કર્યો હુમલો
દાહોદના રખડતા સ્વાનોનું આતંક.શાળાએ જતા વિદ્યાર્થી પર હુમલો.વિદ્યાર્થી ઈજાગ્રસ્ત.
તા.૨૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના હનુમાન બજારમાં રહેતા વિદ્યાર્થીને સાઇકલ લઇ સ્કૂલ જતા ત્રણ કુતરાએ વિદ્યાર્થી ઉપર કર્યો હુમલો
દાહોદના રખડતા સ્વાનોનું આતંક.શાળાએ જતા વિદ્યાર્થી પર હુમલો.વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
દાહોદના હનુમાન બજારમાં રહેતા કામેશ ભાઈ પારીખ તેમનો પુત્ર સાઈકલ લઈ દાહોદના મંડાવાવ વિસ્તાર ખાતે આવેલ ડે સ્કૂલમાં અભ્યાસ કરવા સાઇકલ લઈ જઈ રહયો હતો.તે દરમિયાન મંડાવાવ વિસ્તારમાં રખડતા સ્વાનો સાઇકલ લઈ શાળાએ જતા વિદ્યાર્થી પર અચાનકજ હમલો કરતા વિદ્યાર્થીએ બુમાબુમ કરતા આસપાસના લોકો ળો દોડી આવી શ્વાનોને ભગાડી ઉપસ્થિત લોકોએ વિદ્યાર્થીના હાલ ચાલ પૂછયાં હતા.ત્યારે વિદ્યાર્થીને.પગના ભાગે.ગળાના ભેગા.ખબાના ભાગે શ્વાનો દ્વારા કરડી ખાવાથી ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો