BANASKANTHALAKHANI

લાખણી તાલુકા કોગ્રેસ સમિતિની લાખણી સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઇ

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા કોગ્રેસ સમિતિની લાખણી સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઇ

આજ રોજ બનાસકાંઠા પાલનપુર ખાતે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશનું મોવડીમંડળ કાર્યક્રમ માં હાજરી આપવા માટે આવી રહ્યા છે જેના અનુસંધાને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી ભચાભાઈ આહીર જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા .પ્રદેશ યુથ પ્રમુખ હરપાલસિંહ બાપુ, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર , પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઇ દેસાઈ , (હાથ સે હાથ જોડૉ પ્રદેશ સહ કન્વીનર અને ઉતર ગુજરાત પ્રભારી ભેમાભાઈ ચૌધરી) (હાથ સે હાથ જોડો નોર્થ ઝોન સેક્રેટરી મુકેશભાઈ ઠકકર ), લાખણી તાલુકા પ્રમુખ ધુડાભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ યુથ મહામંત્રી જયેશભાઈ , જિલ્લા યુથ પ્રમુખ સિદ્ધરાજસિંહ ,જિલ્લા યુથ પ્રભારી વિરલભાઈ .આર કે સોઢા યુથ પ્રમુખ વિધાનસભા, આગેવાન ઢેગાભાઈ ,વેલજીભાઈ, ભલજીભાઈ, દેવાભાઈ , જીતાભાઈ, પિરાભાઈ, લાલાજી,કરસનભાઈ,રૂડાભાઈ, વિષ્ણુભાઈ,વેલાભાઇ, અનિલભાઈ,દોનાભાઈ, બકુલભાઈ, વિજયભાઈ, સાગર, રમેશભાઈ,ભરતભાઈ, સંજયભાઈ, દિલીપભાઈ, બાદરસિંહ, ગણેશભાઈ, છોગાભાઈ , અમરતભાઈ , સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!