ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ
આ પ્રસંગે ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ મળાવી.મનીષભાઈ જાલોંધ્રા.દુલાભાઈ ગુજ્જર.મહોબતપરા ના સરપંચ પણ ઉપસ્થિત રહ્યાં હતા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ
શોભાયાત્રામાં તમામ સમાજના લોકો સાથે રાજકીય અને સામાજિક આગેવાનોની ઉમટેલી હાજરી
આંબેડકર જયંતિએ ધોકડવામાં એકતા અને ઉત્સાહનો માહોલ
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોકડવા સ્થિત આંબેડકર ભવનથી ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ શોભાયાત્રામાં ધોકડવા તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી તમામ સમાજના લોકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગામમાં ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ ઠંડા પીણા તથા ચા-પાણીની ઉત્તમ વ્યવસ્થા પણ કરી હતી.
ઉજવણી દરમ્યાન ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરજીને ફૂલહાર અર્પણ કરી તેમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યું હતું અને તેમની વિચારધારા અને દેશ માટે આપેલા બલિદાનો યાદ કર્યા હતા
આ પ્રસંગે ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ મળાવી.મનીષભાઈ જાલોંધ્રા.દુલાભાઈ ગુજ્જર.મહોબતપરા ના સરપંચ પણ ઉપસ્થિત રહ્યાં હતા

runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (6, 0);aec_lux: 89.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;

shaking: 0.000000; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 101.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 46;

shaking: 0.000000; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;






