GIR GADHADAGIR SOMNATH
કોડીનાર તાલુકા ના વેલણ ગામના ડૉ.સાહિલ ખીમજી ભાઈ વાઘેલા એ MBBS ની ડીગ્રી મેળવી સમગ્ર પંથક તેમજ વણકર સમાજ નું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
કોડીનાર તાલુકા ના વેલણ ગામના ડૉ.સાહિલ ખીમજી ભાઈ વાઘેલા એ MBBS ની ડીગ્રી મેળવી સમગ્ર પંથક તેમજ વણકર સમાજ નું ગૌરવ વધાર્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામના વતની ખીમજી ભાઈ વાઘેલા ના પુત્ર સાહિલ વાઘેલા એ MBBS ની ડીગ્રી મેળવી સમગ્ર પંથક તેમજ વણકર સમાજ નું ગૌરવ વધાર્યું