GIR GADHADAGIR SOMNATH

ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગ ની મુલાકાત

જિલ્લા પંચાયતના પ્રમુખ.ડી. કે. દોમડીયા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ની શુભેચ્છા મુલાકાત લીધી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડીયા ની ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગ ની મુલાકાત

જિલ્લા પંચાયતના પ્રમુખ.ડી. કે. દોમડીયા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ની શુભેચ્છા મુલાકાત લીધી અને શિક્ષણ અને તેની અંતર્ગત ચાલતી જુદી જુદી કામગીરી તેમજ જુદીજુદી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી , શિક્ષણના હિત માં આવનાર સમય માટે આ મુલાકાત ખૂબ અસરકારક રહેશે તથા પ્રમુખ દ્વારા વિભાગલક્ષી સૂચનો પણ કરવામાં આવ્યા છે, અને નવા શિક્ષણિક વર્ષ માં બાળકોનું 100 % નામાંકન તેમજ સ્થાયીકરણ થાય તે માટે ના સૂચનો આપવામાં આવ્યા છે , પ્રમુખ ની કાર્યપધ્ધતિ ગીર સોમનાથ જીલ્લા ને ખૂબ ફાયદાકારક રહેશે એનું આ એક પ્રતિબિંબ છે

Back to top button
error: Content is protected !!