GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર વધાસીયા ટોલનાકા પાસેથી કારમાં દેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા 

 

WANKANER: વાંકાનેર વધાસીયા ટોલનાકા પાસેથી કારમાં દેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

 

વાંકાનેર સીટી પોલીસે વધાસીયા ટોલનાકા પાસેથી કારમાં દેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા વધુ માલ મોકલનાર અને લેનારનું નામ ખુલતા વધુ તપાસ હાથધરી છે.

 

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વધાસીયા ટોલનાકા પાસે કાર આઈ ૨૦ જીજે ૦૧ આરએમ ૩૭૬૩ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર ૪૦૦ કીમત રૂ.૮૦,૦૦૦ મળી આવતા કારમાં સવાર વિજયભાઈ લાખાભાઈ ચૌહાણ અને જયંતીભાઈ જક્શીભાઈ ચૌહાણને દારૂનો જથ્થો અને કાર એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૮૦,૦૦૦ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે-ચિરોડા તા.ચોટીલા વાળા એ આ જથ્થો ભરી મોરબીની ધરમપુર સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને પહોચાડવાનો હોવાની કબુલાત આપી હતી.જે મામલે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

Check Also
Close
Back to top button
error: Content is protected !!