જામનગરની સેંટ ઝેવિયર્સ સ્કૂલે તો બહુ કરી લે બોલ…!!!
વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષક ભરતી કરવા પ્રિન્સીપાલે આપી ફંડ ઉઘરાવવાની નોટીસ-DEO ને રજુઆત
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરની પ્રતિષ્ઠીત ગણાતી સેંટ ઝેવિયર્સ હાઇ સ્કૂલમાં ધોરણ ૧૨ માટે કોમર્સના સબ્જેક્ટના ટીચર નથી અને શિક્ષણ વિભાગ નવી ભરતી માટે પ્રક્રિયા કરવાની મંજુરી આપતુ નથી તેમ જણાવી વિદ્યાર્થીઓ ૫-૫ હજાર કે ૧૦-૧૦ હજાર ફંડ આપે તો શિક્ષકો ભરતી કરાય ને પગારના પૈસા આ ફંડમાંથી નીકળે વળી વિદ્યાર્થીઓ એ સંપુર્ણ ફી પહેલાથી ભરી જ દીધી છે હવે ફંડ શેના?? અને કોઇ શાળામાં પ્રિન્સિપાલ આવી નોટીસથી વિદ્યાર્થીઓ પાસેથી નાણા ઉઘરાવે તે તો અત્યંત ટીકાપાત્ર બાબત હોવાનુ વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવે છે
પ્રિન્સિપાલએ જે નોટીસ આપી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ ના વાલીઓને તે નીચે અંગ્રેજીમાં અક્ષરસ: છે
*(NOTICE FOR STD XII – COMMERCE)* *Date :- 22.06.2025*
Dear Parents,
Warm greetings from St. Xavier’s School, Jamnagar.
We the school management hereby bring to your notice that there are no teachers in our Commerce Section for the subjects like *Accountancy, Economics, Org. of Commerce, Sp.CC and Gujarati*. Though we the management has applied for Gyan Sahayak or Pravasi Shikshak from Education department, there is no reply from the education department. So till the school gets teachers for the above mentioned subjects there will not be any classes for the above mentioned subjects. The subject of English and Statistics will be taught by the Govt. appointed teachers and your child will be allowed to go home after the second period (from 07.30 a.m. to 09.15 a.m.). You are requested to make sure that your child reaches home.
Principal
____________________
બાદમાં જિલ્લા શિક્ષણ અધીકારીને વાલીઓએ પત્ર લખ્યો છે તે નીચે મુજબ છે
હવે આ પેચીદા મામલે વિદ્યાર્થીઓ નું ભવિષ્ય રોળવાય નહી તે માટે શું ઉકેલ આવે છે તેની વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉચાટ સાથે રાહ જુએ છે
______________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com