CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બકરી ઈદ તહેવાર અનુસંધાને ASP શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામા શાંતિસમિતિની મીટીંગ યોજાઇ.

બોડેલી સિનિયર પી એસ આઇ ડી કે પંડ્યા મેડમ ની હાજરીમા શાંતિ સમિતિ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં હિંદુ મુસ્લિમ આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા સોમવારે બકરી ઇદના તહેવારને લઈને શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે કોઈ પ્રતિબંધિત જાનવરની કુરબાની ના થાય તેવી કાળજી રાખી બકરી ઈદ નો તહેવાર ખુશીથી મનાવવામાં આવે ડી વાય એસ પી સી અગ્રવાલ તથા બોડેલી સિનિયર પી એસ આઇ તથા હાજર રહેલા હિંદુ ભાઈઓએ બકરી ઈદ ની શુભકામનાઓ પાઠવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

 

Back to top button
error: Content is protected !!