DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – નર્મદા પોલિસ પર સઁસદ મનસુખ વસાવા એ લગાવીયા ગંભીર આક્ષેપ.

ડેડીયાપાડા – નર્મદા પોલિસ પર સઁસદ મનસુખ વસાવા એ લગાવીયા ગંભીર આક્ષેપ.

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – 12/10/2023 નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ના કોલીવાડા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો જીયા સઁસદ મનસુખ વસાવા હાજર હતા તેમને નર્મદા પોલિસ પર આક્ષેપ લગાવતા જણાવ્યુ હતું કે નર્મદા જિલ્લા ના Lcb અને LIB વાળા ધંધો ચલાવે છે ડેડીયાપાડા ના 1 ગામ માંથી 35 લાખ નો હપ્તો લે છે.નાડોદ ના ચિત્રોલા મયાસીમાં ભૂતકાળ માં કરોડો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપાયો અને હાલ માં તિયાં મોટા પાયે ધંધો ચાલુ થઈ ગયેલ છે વ્યસન મુક્તિ માટે અહીં લોકો રાત દિવસ મેહનત કરે છે ને આ લોકો બધી પથારી ફેરવે છે.એવા લોકો થી દરવાનું નહિ સત્ય સાથે રેહવાની તો સત્ય આપડી સાથે રહેશે.

 

સરકાર દેશ ને સમૃદ્ધ બનાવવા માંગે છે તો પરંતુ અમુક યુવા પેઢી દારૂ જુગાર ના રવાડે ચઢી જશે તો બરબાદ થઈ જશે મનસુખ વસાવા એ વધુમાં જણાવ્યુ હતું કે મારો ઇતિહાસ જોજો કોઈ પણ મોટો ચમરબંધી હશે હું યુ યુવા પેઢી ને બરબાદ કરાવવા વાળા ને નહિ ચલવું.

 

કોલીવાડા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો જીયા સંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય હિતેષભાઇ વસાવા અન્ય ગ્રામ પંચાયત સદસ્ય વગેરે હાજર રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!