BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પ્રસાદ પીસાયુ
તારીખ ૦૯.૧૨.૨૦૨૪ રોજ પાલનપુરમાં સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા,સ્વામી લીલાશાહ ભગવાન ની નવમ નિમિતે સ્વામી લીલાંશાહ સેવા

10 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં.જરૂરિયાતમંદ લોકો ને ભોજન પ્રસાદ પીસાયું. ડીસા હાઈવે ઝૂંપડપટ્ટી વિસ્તાર અને કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં અને રેલવે બ્રિજના નીચે.જરૂરિયાતમંદ લોકો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો . આ સેવા કાર્યમાં રામજી મંદિરના મહંત રાઘવદાસજીમહારાજેજીવદયાપ્રેમીઠાકોરદાસ.ખત્રી,પરાગભાઈસ્વામી.ગોરધનભાઈ.અભય રાણા. મનીષ પરમાર.હિતેશ પટણી.રાજા પોપટરાણી.સોનુ ભાઈ રેડિયમ વાળા હાજર રહી સેવા આપી



