GUJARATIDARSABARKANTHA

સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ દૂધ મંડળીના ચેરમેન રાજેશ દામાં ને વાત્સલ્ય ન્યૂઝ પરિવાર તરફથી હાર્દીક શુભેચ્છાઓ સહ શુભકામનાઓ…

સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ દૂધ મંડળીના ચેરમેન રાજેશ દામાં ને વાત્સલ્ય ન્યૂઝ પરિવાર તરફથી હાર્દીક શુભેચ્છાઓ સહ શુભકામનાઓ…

ઈડર તાલુકાની સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત તેમજ દૂધ મંડળીના ચેરમેન તરીકે પદભાર સંભાળી અંતરિયાળ વિસ્તારમાં રહેતાં લોકોની મદદે આવી સતત તેમના પ્રશ્નોની રજૂઆત કરી ન્યાય અપાવતા આવ્યાં છે. અંતરિયાળ વિસ્તારનાં લોકોને સરકારી કચેરી ઓમા કામકાજ અર્થે પણ ભારે હાલાકી થતી હોય છે જેને ધ્યાને રાખી હાલના યુવાન આગેવાન તેમની મદદ માટે તત્પર રહેતાં છે. જ્યારે ખૂબ નાની વયે લોકોની વરચે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર તેમજ લોકચાહના મેળવનાર રાજેશ દામાં નાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ દામાએ પોતાનાં જન્મ દિવસ નિમિતે આવનાર સમયમાં લોકોની મદદરૂપ થવાની સિદ્ધિ ને આગળ ધપાવવા માટે પણ સંકલ્પ કર્યો હતો. સાથે સાથે સ્થાનિક લોકો સહિત દામા નાં ચાહકોએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી હતી…

 

 

  1. જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!