જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જૂની સરોત્રી પ્રાથમિક શાળા માં મિષ્ટાન પ્રસાદ ભોજન પીરસાયું

15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ હીરાબેન કાંતિલાલ ચૌહાણ ના ભાઈ. નવીનભાઈ ચૌહાણ. મહેન્દ્રભાઈ ચૌહાણ.( યુકે) સહયોગથી ચેતનભાઇ દરજી. અને જીવદયાપ્રેમી ઠાકોર દાસ ખત્રી હસ્તે પાલનપુર થી ૨૫ કિલોમીટર દૂર ઈકબાલગઢ બે કિલો મીટર
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બનાસકાંઠા- જૂની સરોત્રી પ્રાથમિક શાળા તા. અમીરગઢ જિ બનાસકાંઠા માં પુરી બટાકાની સબ્જી. દાળ જીરા રાઈસ. જલેબી . ગાંઠીયા અને પાપડ.છાશ નું મિષ્ઠાન ભોજન પ્રસાદ પીસાયો નાના બાળકોચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદ મળ્યા.બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આજના આ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનનાપ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. ચેતનભાઇ દરજી. દિનેશભાઈ શર્મા સાહેબ પરેશભાઈ દરજી.પંકજ પ્રજાપતિ. ચિંતન ભાઈ. પિન્કીબેન પરીખ. તારાબેન પ્રજાપતિ. હાર્દિક પંચાલ અને શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ રસિકલાલ મોદી. સાહેબ સ્ટાફગણ સહિત.નું વિદ્યાર્થીઓઉપસ્થિત રહ્યા હતા તથા શાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિત.તમામ.ટીમનોઆભાર વ્યક્ત કરાયો હતો. મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબઆભાર માનવામાં આવ્યો






