GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મનપા દ્વારા ગામતળ હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીનો 2.5 કિ.મી.ના ડામર રોડનું કામ શરૂ

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં, ગામતળ હેન્ડલુમ રોડ પાસે આવેલ પાણીની ટાંકીથી દાડમીલ સુધીના અંદાજિત 2.5 કિલોમીટર લાંબા ડામર રોડની નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડના નિર્માણ માટે રૂ. 66 લાખનો અંદાજિત ખર્ચ થનાર છે આ કામગીરી આશરે 8 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે આ રોડના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને યાતાયાતની સરળતા મળશે વાહન વ્યવહાર સુગમ થશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


